dataset collection
Collection
contain datatset for train indic parler tts
•
30 items
•
Updated
•
1
audio
audioduration (s) 3.69
35.7
| transcription
stringlengths 22
261
| file_name
stringlengths 8
11
|
|---|---|---|
આપણે જાણીએ છીએ, કે અગાઉના અભ્યાસોમાં કેટલીક અણધારી અને પ્રબળ સમરુપતા આર્કીયોઅપટેરીક્સ અને અન્ય ડીઈનોનીચોસૌર પક્ષી જેવા ડાયનાસોર પરંતુ ડાયનાસૉરના પક્ષી જૂથમાં નહીં, એવા બતાવે છે અને તે બન્ને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે.
|
sample_0
|
|
જિંદગીમાં અનેક નાનીમોટી બાબતોમાં, જો તમે રસ લીધો હશે, તો તમારે કોઈ એકાદ ક્ષેત્રમાં પીછેહઠ કરવાનું બનશે, કે, કોઈ એકાદ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળશે, તોપણ તમે જિંદગી હારી નહીં જાઓ, બલકે બદલતા જતા સમયના, પ્રવાહમાં, ચોક્કસ ગોઠવાઈ જશે.
|
sample_1
|
|
એમજીઆઈની આ આગાહી સાચી પડશે એમ લાગે છે, કારણ કે ઇતિહાસમાં, પલીવાર, તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબ જેવા, પાંચ રાજ્યોમાં, શહેરોમાં રહેતા લોકોની સંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા, લોકો કરતા વધી જશે.
|
sample_2
|
|
બૈકોનુરથી રવાના થઈ રહેલા, અવકાશયાનમાં, તેમની સાથે રશિયન ફેડરલ સ્પેસ એજન્સીના યૂરી માલેનશેનકો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના, અકિહિતો હોશિદે એમ બે ફલાઈટ એન્જિનિયર પણ જોડાશે.
|
sample_3
|
|
લગભગ એક દાયકા પહેલાં, છવ્વીસ મી જાન્યુવારી બે હજાર એક ના દિવસે, ગુજરાતના, ભુજમાં આવેલા, ભુકંપ પછી, સરકારને લાગ્યું, કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે, ખાસ નીતિની જરુર છે, અને આ માટે, એનડીએમએની સ્થાપના કરવામાં આવી હતી.
|
sample_4
|
|
અઢાર મહિનાથી, ભારે મથામણ કરતા, પ્રોટોન કોલિઝન, પ્રયોગમાં, ફ્રાન્સ અને સ્વીત્ઝર્લેન્ડ સરહદે, જીનિવા પાસે, વિજ્ઞાનનીઓએ, લાર્જ હેડ્રોન કોલાઈડરમાં, પ્રોટોનના, બે કિરણો સામસામે અથડાવી, પ્રયોગ કરી, અદભૂત સફળતા મેળવી છે.
|
sample_5
|
|
ખરે બપોરે, રસ્તાઓ જાણે પહોળા થાય છે, ગામ ગામ વચ્ચેનું અંતર વધે છે, શહેરમાં હજીયે વધારે વસ્તી માઈ શકે એવો ભાસ થાય છે, અને જાણે ઈશ્વરની એ લીલા આગળ, ચરાચર સૃષ્ટિ તો શું, પણ, માનવ પ્રાણી પણ સ્તબ્ધ થઈ જાય છે.
|
sample_6
|
|
ત્યારે શબની અંદર રહેલા વૅતાળે કહ્યું, રાજન, આ ભયંકર સ્મશાનમાં બેધડક ફરી રહ્યો છે, પણ હું તે નથી જાણતો કે, તું તારા સ્વાર્થની પૂર્તિને માટે, આમ કરી રહ્યો છે, કે નિસ્વાર્થ લક્ષ્યને સાધવા માટે આટલો પરિશ્રમ કરી રહ્યો છે.
|
sample_7
|
|
આ રીતે હેલીકોપ્ટરના અવાજ ઘટાડવાના સુધારા વધારા, ઉપરાંત, વિસ્ફોટથી ઉડાડી દીધેલા, એક હેલીકોપ્ટરના જે કાટમાળ વધ્યો હતો, તેમા સખત ખૂણાઓ અને સપાટ સપાટીઓ સ્ટેલ્થ જેટ વિમાનમાં બહુ સામાન્ય જોવા મળે છે.
|
sample_8
|
|
ઈન્ઝમામે એક રસપ્રદ ઘટસ્ફોટ કર્યો હતો, કે બે હજાર ત્રણ માં વકાર યુનુસને કેપ્ટન બનાવાશે તે નિશ્ચિત હતું, છતાં પણ બોર્ડના અક્રમને, પણ કેપ્ટન બનાવાય તેવી શક્યતા વેહેતી કરી હતી, જેને કારણે ટીમમાં, તે વખતે પણ બે ભાગ પડી ગયા હતા.
|
sample_9
|
|
શાસ્ત્રોમાં પણ કહ્યું છે, કે જે બાળક, નિયમિતરૂપે પોતાનાથી મોટાઓને નમન વંદન કરે છે, જાતે ખુશ રહી ભલાઈ ઉદારતા અને પરોપકારનાં કામો કરી આશીર્વાદો મેળવે છે, એ બાળક, આયુષ્ય, બળ, વિદ્યા અને યશ લાભ, પ્રાપ્ત કરે છે.
|
sample_10
|
|
ચાલો હવેથી એકાંતનો પણ ઓચ્છવ કરીએ, થોડો જાતને સમય આપીએ, સામેવાળી વ્યક્તિ પાસેથી બઉ અપેક્ષા ન રાખીયે, સતત નઉ જાણીએ, માનીયે, જોઈયે, વાંચીએ અને નવાં સ્થળો અને લોકોને ખુલ્લા દિલે સ્વીકારીએ.
|
sample_11
|
|
તેમણે જોકે જે ખિલાડીયોનો સમાવેશ નથી થઇ શક્યો તે અંગે સ્પષ્ટતા ન્હોતી કરી, પણ એક બાબત પર ભાર મૂક્યો હતો, કે વર્લ્ડ કપ ભારતીય ઉપખંડની સ્લો પીચો પર રમાવાનો છે, તેને અમે નજરમાં રાખ્યું છે.
|
sample_12
|
|
રાજભવનમાં રેતા બધાને ખબર પડી, કે કોઈ આલતુ ફાલતુ, મફતલાલ ખેડૂત તેની સાથે, એક મામૂલી શક્કરિયું ભેટમાં લઈ યાવ્યો, જેના બદલામાં, રાજાએ તેને એક હજાર સુવર્ણ મુદ્રાઓની બક્ષિસ આપી.
|
sample_13
|
|
આ હિસાબે એટલું જરુર કહી શકાય કે, ચેર્નોબીલ ખાતે જે દુર્ઘટના બની, તેટલી વિનાશક અને વધારે ઉગ્રતા ધરાવતી, પરિસ્થિતિ જાપાનનાં રિએક્ટરોમાં, પેદા થાય તેમ નથી.
|
sample_14
|
|
મનુષ્યે પોતાને, જે વસ્તુમાં ગતાગમ ન પડે, અથવા તો બુદ્ધિની ચાંચ ન ડૂબે, એવી બાબતોને, ભગવાન ગણી લીધી હોવાથી, મોડલમાં નહીં મળી રહેલા, અથવા તો ઘણી મહેનતે મળી શકે એવા, કણને, ગોડ પાર્ટિકલ નામ આપવામાં આવ્યું હતું.
|
sample_15
|
|
એમજીઆઇના અહેવાલ પ્રમાણે, શહેરો, હવે ભારતના વિકાસના એન્જિન બની રહ્યા છે, કારણ કે શહેરોમાંજ સિત્તેર ટકા જેટલી નવી નોકરીઓનું સર્જન થાય છે, જેને પરિણામે, દેશની માથાદીઠ આવકમાં, વધારો થાય છે.
|
sample_16
|
|
ફંડા એ છે, કે આપણે બાળકોના મનમાં, નાનપણથીજ પ્રાચીન પ્રેરક ગાથાઓ, સાથે જોડાયેલા બોધપાઠ, બેસાડી દેવા જોઈએ, જેથી, તે આધુનિક સમાજની પ્રતિસ્પર્ધાનો, સરળતાથી, મુકાબલો કરી શકે.
|
sample_17
|
|
પરંતુ, તેઓ ખોટું બોલ્યા, કે મને શિવલિંગનો છેડો દેખાયો, તે સમયે કપટી બ્રહ્માજીને, શિક્ષા કરવા, તે અગ્નિરૂપ સ્થંભમાંથી, મહાદેવ પ્રગટ થયા, અને બ્રહ્માજીનું પાંચમું મુખ, અસત્ય બોલેલ, તે કાપ્યું.
|
sample_18
|
|
આ બાજુ હરણીએ, શિકારીને બાણ તાકતાં જોઇ, વિનંતી કરી, કે હે વ્યાઘ્ર!, મારા શરીરથી, તારા કુટુંને પોષણ મળતું હોય, તો જરૂર લઇ લે, પરંતુ મારા નાના બચ્ચાંને, મારી બેન અને મારા પતિને, સોંપી જરૂર પાછી આવીશ.
|
sample_19
|
|
આંબેડકરના કાર્ટૂનના સમાવેશને કારણે, ઊભા થયેલા વિવાદ બાદ, આ પુસ્તકોની સમીક્ષા માટે, સુખદેવ થોરાટના અધ્યક્ષપદ હેઠળ બનેલી, સમીક્ષા સમિતિના, અન્ય સભ્યો, તેનાથી અલગ નિષ્કર્ષ પર પહોંચ્યા છે.
|
sample_20
|
|
વિરજ:, વાસના રહિત, વિવાહ:, એકબીજાને જોડે, વિશ્વ:, ગોળાકાર ફેરવે, વિશોક:, જીવન ભાવ પ્રકૃતિ સાથે જોડે, આવા ભાવ સાથે, બ્રહ્માજીએ, ચાર સ્વરૂપના પુત્રો, ઉત્પન્ન કરી, માનવ દેહની ચેતના સ્વરૂપ જીવન ભાવ આપ્યો.
|
sample_21
|
|
શહેરો અને ગામડાઓ નવા બન્યા, ખેતી માટે વધુ જમીન મેળવવા, ઉદ્યોગો સ્થાપવા, વાહન વ્હવારના વિકાસ માટે, બળતણ, ઈમારતી લાકડું, કે પછી ઉદ્યોગો માટેનો, કાચો માલ મેળવવા માટે, જંગલો બેફામ રીતે કપાયા.
|
sample_22
|
|
ગુજરાતનું મોડર્ન જનરેશન, ભલે ઇંગ્લિશ વાતાવરણને, પોતાનું સ્ટેટસ માને, પરંતુ કેટલાંક એનઆરજી પરિવાર, એવા પણ છે, કે જેઓ કંપલસરી તેમના જનરેશન નેક્સ્ટને, ગુજરાતી ભાષા માટે પ્રેરણા આપી રહ્યા છે.
|
sample_23
|
|
પાદર અને ગામનીએક ધારે, પીપળ નીચે શિવાલય…, રમણીક અરાલવાળાની કવિતામાં આવે છે, એવું – ખરેખરું, ‘શંભુનું જીર્ણ દેરું……’, એને પતરાંની પડાળી…, એમાં શીકામાં મૂકેલો, ઘડો, તે શિવજીની જળાધારી…,ટપક્યા કરે….
|
sample_24
|
|
પણ ગાર્ડિયને ટીએલએસને ટપાર્યું છે કે, આપણે આવું ગોથું ખાઈ બેસીયે છીયે, એનું કારણ એ છે, કે ચોક્કસ સંજોગોમાં ‘ગીતાંજલિ ’ના પ્રવેશ સાથે આપણે ટાગોરને, કોઈ મરમી, મિસ્ટિકના ખાનામાં માત્ર ખતવી નાખ્યા છે.
|
sample_25
|
|
આ પ્રયોગમાં હેડ્રોન કોલાઈડર, એલએચસી કણોને, પરસ્પર સાથે અથડાવી, તેમાંથી, ઊર્જાના તદ્દન ઝીણા ઝીણા, સ્કૂલ્લીંગો ઉત્પન્ન કરી, બીગ બેંગ થયો, તે સમયની, પરિસ્થિતિને, ફરીથી સર્જીત કરી છે.
|
sample_26
|
|
દહેગામના, પાલિયા પાસે આવેલા પ્રસિધ્ધ નિલકંઠ મહાદેવના, મંદિર, ટ્રસ્ટ ધ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતા, વએલી સવારથી, મોડી સાંજ સુધી, શિવભક્તોનો, ભારે ધસારો, જોવા મળતો હતો.
|
sample_27
|
|
દિલીમાં પોતાની બહેન, સાનિયા ખાન સાથે, રહી રહેતો, અબ્બાસ અલી ઘણાં વર્ષોથી, પોતાના પૂર્વજોની હવેલીને, મેળવવા માટે કોર્ટનાં ધક્કા ખાતો હોય છે, અને એવામાં તેની પાસે, પૈસા પણ બચતાં નથી.
|
sample_28
|
|
ચિકિત્સક પાસે, ચિકિત્સા કરાવવી પડે, એટલા ભ્રમમાં જીવતી વ્યક્તિઓની, બાબતમાં પણ નવાઈ લાગે એવી વાત એ છે, કે પોતે જે ખાસ વાત પકડી લીધી હોય, એ સિવાયની બીજી બધી બાબતોમાં, તેઓ તર્કબદ્ધ વિચારી શકે છે.
|
sample_29
|
|
સ્વામી વિવેકાનંદે કાલી માતા પાસે, પોતાના માટે કશું માગ્યું નહીં, ત્રણ વાર દર્શન થયાં, પોતાની માતા અને ભાઈઓ માટે વધુ કંઈ નહીં, તો દાળરોટીનું સુખ માગવાનું મન તેમને થયું હતું, પણ તે, આઉ માગી શક્યા નહીં.
|
sample_30
|
|
એની માતા શબનમ સિંના જણાવવા મુજબ, પ્રારંભિક મેડિકલ રિપોર્ટ્સ, એવું સૂચવતા હતા, કે, યુવરાજના ડાબા ફેફસાની ઉપર, લિમ્ફોમાં કહેવાતી, અસાધારણ ટિયુમર, કે જે, કેન્સરની ગાંઠ હોઈ શકે છે.
|
sample_31
|
|
જોકે, બિનસરકારી ન્યુક્લિયર પ્રવૃત્તિને, નિયંત્રિત કરનારી, પેરિસની સ્વાયત્ત સંસ્થા, ન્યુક્લિઅર સેફટી ઓથોરિટી, એનએસએ ના, સૂત્રોએ કહ્યું હતું કે, ફુકૂશીમાના અકસ્માત પરથી, અમારે પાઠ ભણવાનો છે.
|
sample_32
|
|
ધનનંદ જેવા લોખંડી શાસક સામે, એક છોકરડા જેવા લાગતા, યુવાનના સહારેએ, જંગ માંડે, અને પોતાના પ્રચંડ મનોબળ અને પુરુષાર્થથી, એ વસ્તુને સાકાર કરી શકે એ ઘટનાજ, કેટલી ભવ્ય છે.
|
sample_33
|
|
ભારતીય કાફલાના ડેપ્યુટી ચીફ, ડી મિશન બ્રિગેડિયા, પી કે મુરલીધર રાજાએ, કહ્યું હતું, કે જે પણ ખિલાડીયોનું, અહીં આગમન થઇ ચુક્યુ છે, તેઓ, વાતાવરણને, અને અહીના, ટેમ્પોને અનુકૂળ થઇ ગયા છે.
|
sample_34
|
|
પરંતુ, મહત્વની બાબત એ છે કે, માણસ આર્થિક વ્યવહારો સાથેના, વ્યવહારમાં, અને, બજાર વચ્ચે બેઠો હોવા છતાં, પણ પોતાની શક્તિઓ, કે, સંપત્તિ બાબતે, એને પર્યાપ્ત જાણકારી નથી.
|
sample_35
|
|
ઋતુ ભોંયને ઊઘાડી કરી દે છે, રાતીભૂરી ટેકરીઓ, પાછી નિર્વસ્ત્ર બનીને, હારબદ્ધ બેસી પડે છે, ઋતુને હું દૂર દૂર વહી જતી જોઈ રહું છું, આમે, પરિવર્તનની પ્રક્રિયા જોઈ રેહેવાનું, આસ્વાદ્ય લાગે છે.
|
sample_36
|
|
પ્રશાંતે પોતાનું જહાજ વાળ્યું, અને, તટ તરફ જવા લાગ્યો, ત્યારે તેના સિનિયર બોટ્સ્વૈન, ક્વાર્ટર માસ્ટર, મુન્નુસ્વામીએ, એક માછીમાર નૌકાને, તોફાનમાં ફસાયેલી જોઈ, જેના પર, ત્રણ માછીમારો હતા.
|
sample_37
|
|
જે રીતે, પાર્થિવ પટેલ ને, ન્યુઝીલેન્ડ અને, હવે સાઉથ આફ્રિકા સામે, ચાલુ શ્રેણીએ, બોલાવાયો છે, તે જ બતાવે છે કે, તેના નજીકના હરિફ, દિનેશ કાર્તિક, કરતા હવે તેના પર, પસંદગીકારોને વધુ ભરોસો છે.
|
sample_38
|
|
હોસ્પિટલોમાં, હેલ્થ ચેકઅપ, તેમજ અન્ય સારવાર ઉપર ગયા વર્ષે, લાદવામાં આવેલા, સેવાકરના સ્થાને, આગામી અંદાજપત્રમાં, પચ્ચીસ, કે એથી વધુ, પથારીની, સેન્ટ્રલી એસી હોસ્પિટલોની, તમામ સેવા ઉપર, હવે સેવા કર લેવામાં આવશે.
|
sample_39
|
|
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ઉપપ્રાંત કંઈક જર્મન, વળી અસમિયા, ઉડિયા, બાંગલા, તુલનાત્મક સાહિત્ય, સેવને, અને, દેશ દેશાંતરના, ભ્રમણે ભોળાભાઈને, એક વ્યાપકતા આપે છે.
|
sample_40
|
|
નાણાં મંત્રી, પ્રણવ મુખરજીએ, અંદાજપત્ર રજૂ કરતાં, જણાવ્યું હતું કે, હવે, યુનીક આઈડી કાર્ડ મારફત, દેશની, શાસન વ્યવસ્થા સુધારવા ઉપર, ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.
|
sample_41
|
|
વિદ્યાર્થીઓને, જે બાબત જણાવાય છે, તેના પર, અલગ દ્રષ્ટિકોણ, કે સંબંધિત વિષય પર, સમાજમાં રહેલી, વિવિધ માન્યતાઓને, કારણે તેમને, અલગ રાખવા જોઈયે, એ મુદ્દો ઉપસ્થિત થવો વ્યાજબી છે.
|
sample_42
|
|
એ બધાં પ્રાકૃતિક નિયમતંત્રનાં અમોઘ પરિણામ છે, પરંતુ, સુંદર સમાજનું માળખું, અથવા, સુંદર વ્યક્તિ જીવનનો વિકાસ, માણસની જ સ્વાધીન ઈચ્છાશક્તિ, અને, સર્જનશક્તિના યોગ્ય વિકાસ પર, આધારિત છે.
|
sample_43
|
|
આ કોલેજના, વિજ્ઞાન ના વિદ્યાર્થીઓના, સદ્ભાગ્ય, કે, સત્યાવીસ વર્ષો સુધી, રાવસાહેબની, સરળ, અને રસાળ શૈલીમાં, કંટાળાજનક ગણાતાં, ગણિત જેવા વિષયને, રસિક અને રોમાંચકારી રીતે માણ્યો.
|
sample_44
|
|
ગણિતના કઠીન વિષયો, જેવા કે, પાયથાગોરસનું પ્રમેય, ગોસિયન વક્ર, ક્વોડ્રીલેટરલ સમીકરણો, રામાનુજમની સંખ્યા, અને, ભૂમિતિના અન્ય પાસાઓને, સહેલા કરી દીધા હતા.
|
sample_45
|
|
બીજી મહત્વની વાત એ છે કે, અમેરિકાના જહાજ પરથી, ત્રણ હેલીકોપ્ટરો, પાકિસ્તાનની સરહદમાં ઘૂસ્યા, અને, વાયવ્ય પાકિસ્તાનમાં આવેલ, એબોટાબાદ શહેરમાં, આવેલ હવેલી જેવા મકાન પર, હુમલો કર્યો.
|
sample_46
|
|
તેમનાં લૂગડાંનો શીતળ સ્પર્શ, તથા કંપવાને કારણે સતત ધ્રૂજ્યા કરતી બાપુની આંગળીઓમાંથી, અમારા પર, છલકાતા વહાલના છાંટા, હજી એ એજ ઘરમાં, ક્યાંક પડ્યા હશે.
|
sample_47
|
|
એમજીઆઇના અહેવાલ પ્રમાણે, બે હજાર ત્રીસ સુધી, એવો સમય આવશે, કે આ શહેરો પર કેન્દ્રિય સરકાર જેટલો જ પ્રભાવ, ત્યાનું તંત્ર, સારી રીતે ચલાવતા સરકારી અધિકારીઓને, અને બ્યુરોકેટ્સનો હશે.
|
sample_48
|
|
ઇન્ડિયન જુનિયર અને, કેડેટ ઓપન ટેબલ ટેનિસ ટોર્નામેન્ટમાં, હરમીત દેસાઇના, વિજયી દેખાવને સહારે, ઈન્ડિયા એ, ટીમે શ્રીલંકાને, પ્રથમ રાઉન્ડમાં, ત્રણ શૂન્ય થી, કચડી નાંખ્યું હતુ.
|
sample_49
|
|
કેગ જાહેર ભંડોળના, વપરાશ વખતે, જે તે પ્રોજેક્ટના ખર્ચ માટેના, નિયમોને, અનુસરવામાં આવે છે કે નહીં, તેના નાણાંકીય વહેવારમાં, નિર્ધારિત સંમતિ મુજબ, વર્તવામાં આવે કે નહીં, તેનો હિસાબ પણ લે છે.
|
sample_50
|
|
આથી, હવે, શીર્ષ બિઝનેસ સ્કૂલ, હાલની વ્યવસાયી રણનીતિઓની સાથે, પંચતંત્રની વાર્તા, સ્વામી વિવેકાનંદના દર્શન, અને, મહાભારત, ભગવદ્ગીતા, રામાયણ, વગેરેને, જોડી રહી છે.
|
sample_51
|
|
ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન, તન, મન, પ્રફુલ્લિત રહે અને, વર્ષ દરમિયાન કરેલી મહેનતનું, કોઇ વિઘ્ન વગર, યોગ્ય ફળ મળે, તે હેતુથી, પરીક્ષાર્થીઓ, મંદિર, અને મસ્જિદમાં, દર્શનાર્થે ઉમટી પડયા હતા.
|
sample_52
|
|
હાલમાં, તો ઇંગ્લીશ ચેનનની બાજુમાં આવેલી આ વિશાળ સાઈટ પર, કેસરી રંગની, સેફટી હૅટ, અને પીળા રંગના, જેકેટ પહેરેલા સેંકડો મજૂરો, પ્રકલ્પને, પૂરો કરવાના કામમાં, વ્યસ્ત જોવા મળે છે.
|
sample_53
|
|
દુનિયાની ફ્યુચરીસ્ટીક કારનું બિરુદ પામનાર, વોક્સવેગનની 'એક્વા', અને બીજા વિશ્વયુદ્ધ સમયની ટેકનોલોજી મારવેલ ગણાતી, 'ઘોસ્ટ કાર', એ ભુતકાળથી ભવિષ્યકાળ વચ્ચેનાં બે અંતિમ જેવી છે.
|
sample_54
|
|
સાથે સાથે, આપણે એ પણ જાણવું રહ્યું, કે હાલમાં, દિલ્હીથી પકડાઍલા, આતંકવાદી સૈયદ ઝબિઉદ્દીનની ધરપકડને પગલે, ઘણાં રહસ્યો પરથી પડદો ઊઠી શકે એમ છે.
|
sample_55
|
|
સુપ્રીમ કોર્ટે વિચારણા હેઠળ રહેલા કેસના રિપોર્ટિંગના સંદર્ભે, ચર્ચાનો દાયરો, વધારતાં હવે, અપરાધ, સેક્સ, અને હિંસા સાથે, સંકળાએલા કેસોનો, પણ સમાવેશ કર્યો છે.
|
sample_56
|
|
અમદાવાદથી થોડે દૂર આવેલા, વિવેકાનંદ નગર, વિસ્તારના સિનીયર સિટીઝનોએ, ઓગણીસો ત્યાંસી ના વર્લ્ડકપની, ક્ષણોને, જીવંત કરવા માટે, જે રેડીયા પર, ત્યાંસી ના વર્લ્ડકપની કોમેન્ટ્રી સાંભળી હતી.
|
sample_57
|
|
તેમણે સાબિત કર્યું છે, કે શેરીઓ અજવાળતી ઉંચા દબાણના, સોડિયમ વેપર, લેમ્પની અસરના લીધે, ઘોડા નામ, ચામાચિડીયા, હોર્સ શુ બેટ, પોતાનો હંમેશાનો રૃટ બદલે છે.
|
sample_58
|
|
મુખ્યમંત્રીએ, દેશના વિકાસ માટે, ચાર શક્તિઓને, મહત્વ આપતા જણાવ્યું, કે આપણા દેશ પાસે, ઉત્તમ યુવાશક્તિ, ઉત્તમ જ્ઞાનસંપદા, ઉત્તમ લોકતંત્ર, અને ઉત્તમ ન્યાયપ્રણાલીની વિરાસત છે.
|
sample_59
|
|
જોકે કેગની નિમણુંક માટે, કોઇ માર્ગદર્શિકા નથી, અને, સુપ્રીમ કોર્ટ ઘણીવાર, ધારાસભા, કે વિધાનસભા દ્વારા, કરવામાં આવેલી, પોતાની પસંદગીના, કેગની નિમણુંકને, સ્થગિત કરી છે.
|
sample_60
|
|
રિઝર્વ બેન્કે એવા સંકેત આપ્યા છે કે, ફુગાવો હજુ પણ, થ્રેશોલ્ડ લેવલથી, ઘણો ઊંચો હોવાથી, એકત્રીસ જુલાઇએ થનારી, નાણાકીય નીતિની સમીક્ષામાં, વ્યાજદરમાં, ઘટાડાની નહિવત્ શક્યતા છે.
|
sample_61
|
|
ભૂકંપ અને સુનામી દ્વારા, પાવર પ્લાન્ટનાં, રિએક્ટરમાં, કઈ સમસ્યા સર્જાઈ, જે છેવટે, દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ, તેની વિગતોની, હવે પછીનાં અંકમાં, વિસ્તારપૂર્વક સમીક્ષા કરવામાં આવશે.
|
sample_62
|
|
ભૂકંપ બાદ આ પરમાણુ કેન્દ્રના, એક, બે, અને ચાર નંબરના, એકમનો, વીજ પુરવઠો ખોરવાયો છે, અને, તેમાં સતત દબાણ વધી રહ્યું છે, ઓપરેટરોએ, દરેક એકમમાંથી, વરાળ રીલિઝ કરવાનું, શરૃ કર્યું છે.
|
sample_63
|
|
કાર્ટૂન ફિલ્મોમાં, દર્શાવવામાં આવતાં, હિંસક દ્રશ્યો, જોનાર બાળક, પોતાને, તેમજ પોતાનાં આપ્તજનોને, વરતાતી, શારીરિક તથા માનસિક પીડા, પ્રત્યે લાંબે ગાળે, કઠોર બની જાય છે.
|
sample_64
|
|
હ્યુમન જેનોમ પ્રોજેક્ટથી, જીવવિજ્ઞાન, બાયો કેમિસ્ટ્રી, બાયો ટેકનોલોજી, તબીબી જગત, ડ્રગ્સ ઉત્પાદન કરનારી કંપનીઓ, અને, જીનેટીક્સ અને ઉત્ક્રાંન્તિ સમજવામાં, અમુલ્ય ફાળો મળ્યો છે.
|
sample_65
|
|
સ્થાપત્યનો સર્વાંગસુંદર નમૂનો તૈયાર કર્યા પછી, એનાં રક્ષણ, અને પ્રદર્શન માટે, આપણને, કેટલી તૈયારી કરવી પડે છે ! એક કલાત્મક વસ્તુનું નિર્માણ કર્યું, કે આપણને, ધન્યધન્ય થઈ જાય છે.
|
sample_66
|
|
આજે જ્યારે, દુનિયામાં ર્કોપોરેટ સેક્ટર દ્વારા, પર્યાવરણ, અને, કુદરતી સંપત્તિને, નુકસાન પહોંચાડવાના કેસમાં, તેમની જવાબદારી, નક્કી કરવાની, માગ તેજ થઈ રહી છે.
|
sample_67
|
|
ગેરકાયદે રીતે, કરવામાં આવતાં, જમીન અધિગ્રહણથી, ગરીબ ખેડૂતો, અને, કૃષિ આધારિત મુદ્દાના અધિકારોની, સુરક્ષા માટે, લેવાયેલું, આ, ઐતિહાસિક પગલું છે.
|
sample_68
|
|
આમ બપોરથી, લઇ સાંજ ઢળતા સુધીમાં, ગામ આખામાં, માનવવસ્તીના, મેળાવડા, વચ્ચે, મંદિરે દર્શન, મેળાની મઝા, અને, પરંપરાગત ઓડા, અને બાંધણા નૃત્ય જોવા મળે છે.
|
sample_69
|
|
આંધ્ર પ્રદેશમાં, કડપ્પા જિલ્લાના, એક નાનકડા ગામ, કોડુરુમાં, બૈરાઈટની ખાણના, એક અંતરિયાળ વિસ્તારમાં આવેલી, આ લેબમાં, ખનિજોની નિકાસ પહેલાં, તેને અહીંયા, તપાસવામાં આવતી હતી.
|
sample_70
|
|
કોઈએ કહ્યું કે, ગૃહસ્થી છોડીને, વૈરાગ્યનો રંગ ધારણ કરો, તો જ અઘ્યાત્મ પ્રગટે, તો બીજી બાજુ, કોઈએ એમ પણ કહ્યું કે, ગૃહસ્થ રહીને પણ, વ્યક્તિ આઘ્યાત્મિકતાની પરાકાષ્ઠા સાધી શકે.
|
sample_71
|
|
ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ, માણસ સાથેસાથે, આ જન્મમાં, પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને, પોતાના જીવનની દિશા, બદલી શકે છે, અને, ખરાબ ફળને, ઓછું કરી શકે છે.
|
sample_72
|
|
બીસીએના સેક્રેટરી, સંજય પટેલે, કોચીનથી ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું, કે, 'ભણિયારા ખાતે, એકસો છ વીઘા જમીનનો માત્ર રૂટિન પ્રોસિજર કરવાનો રહે છે.
|
sample_73
|
|
ફુકુશીમાની દુર્ઘટના પછી, બધા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને, સિક્યોરિટી ચેક માટેની, સુચના આપવામાં આવી હોવા છતાં, ભારતમાં, આ દિશામાં, કોઈ સક્રિય પ્રયાસ કરવામાં નથી આવ્યા.
|
sample_74
|
|
અત્યાર સુધી આ પ્રશ્ન પર કેટલાય પ્રકારની, ચર્ચાઓ થતી આવી છે, પરંતુ હવે એક એવો રિસર્ચ રિપૉર્ટ આવી ગયો છે, કે જે સાબીત કરશે, કે મહિલાઓ, પુરૂષો કરતાં વધું હોંશિયાર હોય છે.
|
sample_75
|
|
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીએ દ્વારા, બનાવવામાં આવનાર, સ્ટેડિયમને, ક્રિકેટ નગરની ઓળખ, એટલા માટે, કે એક નગરની જેમ, સઘળી સુવિધાઓથી સજ્જ હશે.
|
sample_76
|
|
અત્યારની, સ્થિતિમાં, જેના અસ્તિત્ત્વનો પુરાઓ મળ્યો છે, એ ગૉડ પાર્ટિકલ ખરેખર હોય, તો પણ તેનાથી, ભગવાનને, અથવા તો, નાસ્તિકો કહે છે તેમ, ભગવાનની માન્યતાને કશો ફરક પડવાનો નથી.
|
sample_77
|
|
તેમના વિરોધ વચ્ચે, ફિલીપ્સ અને એએફએસએમની ટીમને, મરીબમાં આ મંદિર, તથા સાબા રાજ્ય, તેની પુત્રી શેબા સંબંધિત માહિતી મેળવવા, ખોદકામ કરવાની મંજૂરી આપી હતી.
|
sample_78
|
|
ઓગણીસ સો પચાસ નાં દાયકામાં, આર્થર એન્ડરસન નામનો કૃષિ વૈજ્ઞાનિક ગામા રે, તરીકે ઓળખાતાં ગમે તે ચીજોને, ભેટી શકે, તેવાં, આયોનાઈઝીંગ રેડિયેશન પર, પ્રયોગો કરતાં હતાં.
|
sample_79
|
|
અમેરિકામાં, ફલોરિડા ખાતે, એક ટીવી ટાવરનું છેલ્લા પચ્ચીસ વર્ષનું સર્વેક્ષણ કરતાં, એક સો નેવ્યાસી જાતિના, બેતાલીસ હજાર થી વધારે, પક્ષીઓ, મોતને ઘાટ ઉતરી ગયા હોવાનું નોંધાયેલ છે.
|
sample_80
|
|
શહેરી વિકાસને, વેગ બનતો બનાવવા માટે, આગામી પાંચ વર્ષમાં, અઢાર હજાર કરોડના, ખર્ચનું આયોજન કરાયું છે, રાજ્યમાં, ઝડપી વિકસી રહેલા, અમદાવાદ જેવા શહેરોના વિકાસ, વેગવાન બનશે.
|
sample_81
|
|
માનો યા ન માનો, પણ ચીનની સરકારે, કાર્ટૂન ચેનલો પર ચાર થી આઠ નો કરફ્યૂ લાદ્યો એ પછી, ત્યાંની નવી પેઢીમાં, ઓબેસિટી, સ્થૂળતાનું પ્રમાણ, દર્શાવતો ગ્રાફ, આજે ખાસ્સો નીચે ઊતરી આવ્યો છે.
|
sample_82
|
|
આટલો મોટો કેસ થયો, અને કંપનીએ દંડ ચૂકવ્યા પછી, તેના પર પાંચ વર્ષ સુધી સતત નજર રાખવામાં આવશે, એવું નક્કી થયા બાદ, કંપનીના એક પણ અધિકારીને, દોષિત ઠેરવવામાં, આવ્યો નથી.
|
sample_83
|
|
આ વર્ષની, ચૌઉદ મી જાન્યુવારીએ, કેરલના જંગલમાં આવેલા, શબરીમાલા મંદિરમાં, મકરસંક્રાંતિની રાત્રિએ, પ્રગટાવવામાં આવતા, પવિત્ર અગ્નિના દર્શન કરવા, લાખો લોકો ભેગા થયા હતા.
|
sample_84
|
|
એક ખાતે સેઝીયમ નામનો, રેડિયોએક્ટવ પદાર્થ મળી આવ્યો છે, જો કે, અધિકારીઓના મતે, સેઝીયમની ઉપસ્થિતિને કારણે, રેડીએશન થયું, હોવાનું કહી શકાય નહિ.
|
sample_85
|
|
પાકિસ્તાન તરફથી, એકસો વીસ ટેસ્ટ અને, ત્રણ સો અઠયાસી વન ડે રમી ચૂકેલા, ઈન્ઝમામે ઉમેર્યું હતું, કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે, સાવ બિનજરૃરી રીતે, કેપ્ટન્સીના ઈસ્યુને, પેચિદો બનાવ્યો છે.
|
sample_86
|
|
બે હઝાર દસ ની સાલમાં ઉત્તર પ્રદેશના, પ્રતાપગઢમાં આવેલા, કૃપાળુ મહારાજના આશ્રમમાં, સ્ટેમ્પેડ થવાથી, ત્રેસઠ ભક્તોનાં મોત થયાં હતાં, અને આશરે સો લોકો, ગંભીર ઇજાઓ પામ્યા હતા.
|
sample_87
|
|
સત્યાવિસ્સો છાસઠ માં થયા, ત્રણ દેશોના, રાજદ્વારીઓ, નેવું દેશો, અને દેશના ઓગણીસ રાજયોના, પ્રતિનિધિઓ, હાજર ગુજરાત વિકાસની, સહભાગીતાનો, વિશ્વમંચ, બનવાની ક્ષમતા ધરાવે છે.
|
sample_88
|
|
આ પૂર્વે, એક થિયરી એવી પણ હતી, કે, આ સિન્ગ્યુલારીટી બ્લેકહોલમાં, સમાયેલી હશે, આ બ્લેક હોલ્સ વાસ્તવમાં પ્રચંડ ગુરુત્વાકર્ષણ ધરાવતા, અંતરિક્ષમાં, અવકાશમાં ઘુમતા, પદાર્થ હોય છે.
|
sample_89
|
|
આ વિજય દ્વારા, ભારતે ઓસ્ટ્રેલિયાને, સતત સોળ મેચો જીતવાનો, ચાલી રહેલો, ઉપક્રમ તોડયો હતો, અને, ભારતની ટીમને, ગુમાવી દીધેલો, આત્મવિશ્વાસ, પાછો અપાવ્યો હતો.
|
sample_90
|
|
પચ્ચીસ ડિસેમ્બર બે હજાર અગ્યાર ની, જીએસએલવીની ઉડાન, પ્રથમ તબક્કે જ નિષ્ફળ જતાં, રૂપિયા એકસો પચ્ચીસ કરોડનો સંચાર ઉપગ્રહ નષ્ટ થઇ ગયો, અને, આ યોજના પાછળનો, કુલ ખર્ચ, રૂપિયા, ત્રણસો પચ્ચીસ કરોડ એળે ગયો.
|
sample_91
|
|
શહેરના કેટલાંક સમૃદ્ધ મહાનૂભાવોએ, એક દિવસ માટે, પોતાની લક્ઝૂરિયસ એવા ગરીબોને ફરવા માટે આપી, જેમણે, તેમના જીવનમાં મજૂરી કરીને ક્યારેય પોતાનું શહેર પણ જોયું નથી.
|
sample_92
|
|
પરંતુ, વેપાર ઉદ્યોગ કે નોકરીમાં જ નહિ, તમે કોઈપણ ક્ષેત્રમાં હોવ, તમારે એક વસ્તુ ચોક્કસ શીખવાની છે, અને તે છે, તમારી અંદર, તમારા કાર્ય માટે, નિષ્ઠા, અને પુષ્કળ લગાવ
|
sample_93
|
|
ચિત્રને જોયા વગર, મનમાં જ હું કલ્પના કરું, કે મારે આ વસ્તુ તૈયાર કરવી છે, તો બસ એક કલર પેપર, અને મારા આંગળી વગરના હાથ, જાણે તે, આર્ટ પિસને તૈયાર કરવામાં, લાગી જાય છે.
|
sample_94
|
|
દેશના જાણીતા ચિત્રકાર, શ્રી રઝાની, આઘુનિક મોટી કલાકૃતિ, જેનું કાલ્પનિક નામ, સૌરાષ્ટ્ર રાખેલું, તે સન અઢાર સો ત્રાણું ની, કૃતિ, તાજેતરમાં, ક્રીસ્ટી સંસ્થાના, લંડનના નિલામી પ્રદર્શનમાં, આશરે રૂપિયા બે લાખ આપ્યા.
|
sample_95
|
|
આ સંગઠનોની ઈચ્છા છે કે, ભારતમાં, છુટાછેડાનો ઉદાર કાયદો, ત્યારે જ લાગુ કરવામાં આવે, જ્યારે, પહેલાં પિતાની સંપત્તિમાં છોકરીઓને સમાન હક આપવાની, જોગવાઈ થઈ જાય.
|
sample_96
|
|
એક તજજ્ઞા, જ્હોન ઓસ્ટ્રોએ, ઓગણીસો સિત્તેર ના દાયકામાં જણાવ્યું હતું, કે, થેરાપોડ ડાયનાસોર માં જ, પક્ષીઓની ઉત્ક્રાંતિ થઈ હતી, અને આર્કીઓપટેરિક્સ તેનો વિશિષ્ટ પુરાવો છે.
|
sample_97
|
|
માઇનસ ડિગ્રી તાપમાન, પહાડો અને નદીઓને ઓળંગીને, પદયાત્રા કરવી પડે છે, વર્ષમાં બે વાર યાત્રા કરવા છતાં પણ, રજનીકાન્તભાઈનું સ્વાસ્થ્ય, યુવાન વ્યક્તિ જેવું છે.
|
sample_98
|
|
આપણા સુખનો આધાર, પત્ની, પુત્ર, પુત્રી, માતા, પિતા, ભાઈ, બહેન, પડોશી, મિત્ર, સાથીદારો, વગેરે ઘણીબધી, વ્યક્તિઓ સાથેના, સંબંધ વ્યવહાર ઉપર રહેલો છે.
|
sample_99
|